અમદાવાદમાં HDFC બેન્કમાંથી ઝીરો ટકા વ્યાજવાળી લોન આપવાનાની લાલચ આપીને કરોડોની ઠગાઈ કરનાર કોલ સેન્ટરનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કયો છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી જુદી-જુદી બેન્કોના ચેક, મોબાઈલ, સીમ કાડૅ અને લેપટોપ મળી આવ્યા છે.