ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપક્ષી ઈમુની ખેતી હવે ગુજરાત સુધી પહોંચી ગઈ છે. ગીર સોમનાથ જિલ્લામા ઉનાના વરસીંગપુર ગામે એક યુવાન પોતાની આગવી સુઝથી ઈમુની ખેતી કરી કમાઈ કરતો થયો છે.