પાલનપુરની ઓળખ સમાન કિર્તિસ્થંભની જાળવણી માટે નગરપાલિકાએ નવુ અભિયાન હાથ ધર્યુ છે. અને શહેરની ધરોહરની જાળવણી કરવા તૈયારી આરંભી છે