મહેસાણાની દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા સહકારી રજીસ્ટ્રારે ડેરીનાં ચેરમેન, બોર્ડ ઓફ ડીરેકટર્સ, અધિકારીઓ તેમજ બે વકીલો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે