સુરત અને દક્ષિણ ગુજરાતમાં રિક્ષાચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ રિક્ષાચાલકો પોતાની માગ સાથે અડગ રહ્યા છે. કોર્ટના આદેશ છતા સસ્તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં CNG સસ્તો નહીં મળતા રિક્ષાચલાકો હડતાળ પર ઊતર્યા છે.