ગુજરાતમાં અનેક મનમોહક પર્યટન સ્થળો આવેલા છે. દાહોદનું રતનમહાલ અભ્યારણ્ય પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રતનમહાલ રીંછ અભ્યારણ્યમાં અનેક જાતના પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. જેને જોવાનો લ્હાવો પર્યટકો માટે યાદગાર બની જાય છે