વાહનોના અકસ્માતને રોકવા માટે A RTO કચેરી દ્વારા નવતર પ્રયોગ દાહોદમાં નવતર પ્રયોગ હાથ ધરાયો છે. દાહોદ જિલ્લામાં A RTO કચેરી ખાતે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા આધુનિક ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક શરૂ કરાયો છે.