અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળને પગલે શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા 9 દિવસથી કર્મચારીઓની હડતાળને લીધે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જામ્યા છે. ત્યારે હવે નાગરિકો પણ મહાનગરપાલિકા તંત્ર પર રોષે ભરાયા છે