ગાંધીભૂમિ પોરબંદરમાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. એક હિન્દુ પરિવારે તેમના અંગત મિત્ર એવા મુસ્લિમ ભાઈની દીકરીનું કન્યાદા કર્યું. આજે વિશ્વ દીકરી દિવસની ઉજવણી થઈ છે ત્યાં આ લગ્નપ્રસંગ જીવનું સંભારણું બની ગયો છે