ગુજરાતમાં વિજળી પર 20 ટકા ડયુટી લગાવાતી હોવાનો દાવો કેનદ્રિય ઉર્જામંત્રી જ્યોતીરાદિત્ય સિંધિયાએ કર્યો છે.ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા આયોજીત વિકાસ ખોજ યાત્રા દરમિયાન યોજાયેલી રેલીમાં સિંધિયાએ ગુજરાત સરકારને આડે હાથ લઇ ગુજરાત પહેલેથી વિકસીત હોવાનું જણાવ્યુ હતુ.