આધુનિક જમાનામાં આપણી પૌરાણીક નૃત્યકલા વિસરાતી જાય છે.ત્યારે આ ક્ષેત્રમાં સિધ્ધપુરના ઠાકર પરિવારના કિરણ ઠાકરે ભરત નાટયમમાં મહારથ હાંસલ કરી છે.આ કલા ક્ષેત્રે તેમને ભારત રત્નનો ખિતાબ પણ પ્રાપ્ત થયો છે.