અમદાવાદમાં 15 જાન્યુઆરીના રોજ શિવરંજની બ્રિજ નીચે હિતેષ ઝવેરીને ગોળી મારીને રૂ. 1.9 કરોડની લૂંટ પ્રકરણમાં એક આરોપીના ત્રણ સ્કેચ જાહેર કરાયા છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે સુરતના સ્કેચ નિષ્ણાતની મદદથી મુખ્ય આરોપીના ત્રણ સ્કેચ બનાવ્યા છે..ક્રાઈમબ્રાન્ચે ઘટનામાં ઈજાગ્રસ્ત થનાર કનુભાઈ પટેલ, પ્રત્યક્ષદશી અને હિતેષ ઝવેરીના ડ્રાઈવર રણજીતના વણૅનના આધારે આ ત્રણ સ્કેચ બનાવ્યા છે..આ ત્રણેય સ્કેચના થોડા-થોડા વણૅન મળતા આવે છે..