સુરતના કઠોદરા ગામની સીમમાં ઝારી ઝાખડ વચ્ચે તપેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે. આ સ્થળે આવેલું શિવલિંગ આજે પણ ભક્તોની આસ્થાનું કેદ્ર છે. આ મહાદેવ શા માટે તપેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.