વલસાડના કપરાડાના નાના પૌંઢા ગામમાં માતૃધારા ડેરીમાં સરપંચ અને તેના સાગરીતો દ્વારા કરાયેલી દાદાગીરી મામલે નવો વળાંક આવ્યો છે.આ મામલે સરપંચની સાંસદ દ્વારા તરફેણ કરવામાં આવતા મામલો ગરમાયો હતો.જોકે પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત પડયો હતો