ગુજરાત પરિવર્તન પાર્ટીના સર્વેસર્વા એવા કેશુભાઈ પટેલે રાજીનામુ આપી દેતા નવા પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયાને કમાન સોપાઈ છે. પક્ષની કારોબારીમાં બાપાએ પક્ષની જવાબદારીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. જોકે તેઓ પક્ષને માર્ગદર્શન આપતા રહેશે.