સાબરકાંઠા જિલ્લામાં આ વખતે 26મી જાન્યુઆરીની ઉજવણી શા માટે .શા માટે ઉજવણીં માટે હિંમતનગરની બીજી વાર પસંદગી કરાઈ .શું આ પાછળ કોઈ રાજકારણ જવાબદાર છે.