ઓસ્ટ્રેલિયન પક્ષી ઇમુનો ઉછેર ગુજરાતમાં ખુબ મોટાપાયે કરવામાં આવે છે.પરંતુ ઘણી જગ્યાએ ઇમુનો ઉછેર મોંઘો પડતા માલિકો દ્વારા આ પક્ષીઓને રસ્તા પર છોડી દેવાના કિસ્સાઓ વધી રહયા છે.જેને પરિણામે અંતે આ મુગાજીવોને પોતાનો જીવ ગુમાવો પડે છે.