2002માં ગુજરાતમાં રમખાણો ભડકાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર જવાબ છે. એક અંગ્રેજી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ કરેલા આવા નિવેદનથી ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગઈ છે. મહત્વની વાત તો એ છે કે રાહુલ ગાંધીએ 2002ના રમખાણો માટે મોદી સરકારને જવાબદાર તો ગણાવી પરંતુ 1984ના શીખ વિરોધી રમખાણો મામલે રાહુલે તત્કાલિન કોંગ્રેસી સરકારને ક્લીનચિટ પણ આપી.