રાજકોટમાં રખડતા ઢોરના પ્રશ્ન માટે મહાનગરપાલિકાએ ટેકનોલોજીની મદદથી કાયદાકીય શસ્ત્ર ઉગામ્યુ છે. રાજકોટ મહાનગપાલિકા દ્વારા રખડતા ઢોરનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન થશે. અને એક ને એક ઢોર બીજીવાર પકડાશે તો તેના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.