અરવલ્લીમાં આંગણવાડી કેદ્ર પર ચાલતી લાલીયાવાડીના કારણે જિલ્લાના બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. જિલ્લાના આંગણવાડી કેદ્ર પર સરકાર દ્વારા પુરતો અને પોષણશ્રમ આહાર અપાતો હોવા છતા બાળકો સુધી પહોંચતો નથી. પરંતુ તેનો સીધો જ વહીવટ થઈ જતો હોવાની ફરિયાદો ઉઠી છે.