ભારતમાં કરાયેલા સર્વેમાં અમદાવાદમાં 10 ટકા લોકોમાં હાઈપોથાઈરોડીઝમનો રોગ જોવા મળ્યો હતો.જેમાં પુરુષો કરતાં મહિલાઓમાં હાઈપોથાઈરોડીઝમના રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આમ અમદાવાદીઓને થાઈરોઇડ થથરાવી રહ્યો છે