MODI HAS MORE BORKE INTO THAN LILLIES


નરેદ્ર મોદીનું બ્રાન્ડીંગ કરવામાં ભાજપે જે અભિગમ દાખવ્યો છે તે કાબીલે તારીફ છે. જે રાજ્યોમાં ભાજપની હાજરી નથી ત્યાં મોદી લહેરની વાતો સહજ થઈ પડી છે. ભારતીય જનતા પક્ષ માટે આ એવો દૌર છે, જ્યાં પાર્ટીના પ્રતિક કમળ કરતાં મોદી વધારે ઝળકી રહ્યાં છે

Video

L.G. HOSPITAL COMPLAX CORRUPTION


એલ.જી.હોસ્પિટલ સંકુલમાં મલ્ટીસ્ટોરેજ હોસ્ટેલ તથા ઓડીટોરીયમ બનાવવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયાનો વિપક્ષે દાવો કર્યો છે. આ પ્રોજેક્ટ બનાવવાનો મુળ અંદાજીત ખર્ચ 45 કરોડ હતો.જ્યારે અત્યારે આ બિલ્ડીગનો ખર્ચ 60 કરોડે પહોંચ્યો છે.ત્યારે કોર્પોરેશને આ બિલ્ડીંગમાં દોઢ કરોડથી વધારે રૂપિયોનો ફાયર સિસ્ટમનો કોન્ટ્રાક્ટ આપતા ફરીથી વિવાદ થયો છે.

Video

WHO IS THE FATHER OF SAI’S SADHIKA JAMANA?


નારાયણ સાઇની અંગત સેવિકા જમનાએ નારાયણના પુત્રને મોડાસામાં જન્મ આપ્યો હોવાનું બહાર આવતા સુરત પોલીસે મોડાસામાં ધામા નાખ્યા છે. સુરત પોલીસે મોડાસા નગરપાલિકા અને શહેરની તમામ હોસ્પિટલોમાંથી બાળકોના જન્મની વિગતો મેળવી રહી છે

Video

554 CCTV cameras will be 62 places


આમ તો સામાન્ય રીતે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી પહેલા બજેટ મંજુર થઈ ગયા છે.ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોકસભા ચૂંટણી પહેલા કરવાના કામો નામના જ થઈ રહ્યા હોય તેમ કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.ગુર્જરી બજારમાં સિક્યોરિટીના નામે છીંડા જણાતા આ વાત સ્પષ્ટ થાય છે.

Video

RAHUL DESCENDED THE SHIK COMMUNITY


શીખ વિરોધી રમખાણો બાદ નવા નવા વડા પ્રધાન બનેલા રાજીવ ગાંધીએ એક મોટી ભૂલ કરી આવેશમાં આવી બોલી દીધું કે, મોટું વૃક્ષ પડે એટલે આજુબાજુની ધરતી પણ ધ્રુજે છે.કંઈક આવી જ એક ભૂલ, ભૂલથી રાહુલ ગાંધીએ કરી.હાલમાં જ લેવાયેલા એક ઈન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ કહી દીધું કે,84ના રમખાણોમાં કદાચ કેટલાક કોંગ્રેસઓ પણ સામેલ હોઈ શકે છે.રાહુલ ગાંધીના આવા નિવેદન બાદ હવે શીખ સમુદાય વિરોધમાં ઉતર્યો છે. એ નિર્ણયના નકારાત્મક પરિણામ બાદ બીજો એક નિર્ણય, અનેભારતીય રાજનીતિના ઈતિહાસના કલંકિત પ્રકરણનું નિર્માણ.અને એ પ્રકરણની વર્તમાન પર અસર.પહેલો નિર્ણય લેનારી વ્યક્તિ પણ ગાંધી, એ નિર્ણય બાદ બીજા નિર્ણયની અસરોને નિહાળનારી વ્યક્તિ પણ ગાંધી અને ત્રણ દાયકા બાદ એ નિર્ણયની આડઅસરોથી મુશ્કેલીમાં મુકાઈ જનાર વ્યક્તિ પણ ગાંધી

Video

NARAYAN SAI INVESTIGATION CASE: FRONT OF 10 THOUSAND CRORE TRANSACTION


સુરત પોલીસે નારાયણના ઘરેથી મળેલા દસ્તાવેજોને તપાસીને સંપતિનો આંક જાહેર કર્યો છે. નારાયણના સામાન્ય ભક્તોએ તો નામ પણ ન સાંભળ્યા હોય તેવા વ્યવહારો આશારામના આ બેટાએ કર્યા છે. આ વ્યવહારોથી જ સામે આવી રહ્યો છે નારાયણની દસ હજાર કરોડની સંપતિનો આંકડો. ચાર રાજ્યો અને તેના અઢાર જિલ્લાઓમાં પથરાયેલું આ કોર્પોરેટ નહી પણ નારાયણબાબાનું સામ્રાજ્ય છે, જે હવે તેમના ભક્તોને પણ નવાઈ પમાડી રહ્યું છે.

Video

BEGGARS WANDERING ROAD NOT THE LIST OF BPL, AHMEDABAD


રસ્તે રખડતા ભીખારીઓ રાજયસરકારની બીપીએલ યાદિમાં નથી આવતા, કેમકે ભીખારીઓની દૈનિક આવક દસ રૂપિયા કરતા વધારે છે. ગુજરાત રાજય સરકારની બીપીએલની ધારણા અને વાસ્તવિકતા વચ્ચે માત્ર આટલો જ તફાવત છે કે, સરકારને જમીન અને આસમાન વચ્ચેનો તફાવત પણ દેખાતો નથી.

Video

Three arrested in Rs.8 crore Delhi heist case – Tv9 Gujarati


In Delhi , Three men were arrested by the Delhi Police in connection with the Rs 8 crore heist in New Delhi. Police has solved the case in just counted days and arrested the criminals

Video

BJP delays ‘NaMo chai ki chaupal’ campaign – Tv9 Gujarati


In a bid to woo electorate of humble background and to establish direct contact with public for the Lok Sabha polls, the BJP has decided to launch a special campaign ‘NaMo chai ki chaupal’ across the nation, But due to terror threat the campaign has been delayed which will announce soon.

Video

Surat gets its BRTS corridor – Tv9 Gujarati


in Surat , Urban planners in Gujarat’s Surat Municipal Corporation are elated with the fact that the newly launched BRTS service has gained tremendous response from the passengers

Video

Previous Older Entries

Blog Stats

  • 516,281 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: