બહુચર માતાજીનાં આધ્યસ્થાનક શંખલપુરમાં ત્રિ-દિવસીય પાટોત્સવનો દબદબાભેર પ્રારંભ થઈ ગયો છે.શંખલપુરમાં યોજાનાર ધાર્મિકોત્સવમાં 10 લાખ કરતાં પણ વધારે શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે તેવી શક્યતા છે.તેથી ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા માઈભક્તો માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે