પાટણના સમીના નદી કાંઠાના ગામડાઓના ચાસવા જીરુને ખેતરોમાં લીલી ચાદરો પથરાઈ છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે સમીના ખેડૂતો બિન પિયત ચાસવા જીરુ તરફ વળ્યા છે.