મહેસાણાનાં ઉંઝામાં મહિના અગાઉ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં ATM મશીનની ચોરીમાં સંડોવાયેલાં ચાર શખ્સોને LCB પોલીસે ટ્રાન્સફર વોરંટથી ઝડપી રીમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ATM તસ્કરોની મોડસ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ છે