આજે સંસદમાં રેલ્વે લેખાનુદાન રજુ થશે. ત્યારે રેલ્વે યુનિયનનાં અગ્રણીઓએ પ્રવાસીઓનાં ભાડા વધારવા ઉપરાંત કર્મચારીઓની પડતર માંગો સંતોષવાની અપીલ કરી છે. જ્યારે રેલ્વે પેસેન્જર એસોસીએશને રેલ્વે પ્રધાન સમક્ષ નવી ટ્રેનો શરુ કરવા ઉપરાંત સ્ટેશનો પર મુસાફરો માટે નવી સુવિધાઓ વિકસાવવા અપીલ કરી છે.