અમદાવાદમાં જમાલપુર એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદી કરવાના બહાને નકલી નોટો વટાવવા આવેલી નવી દિલ્હીની એક યુવતીને પોલીસે રંગે હાથે ઝડપી લીધી છે. આ યુવતી પાસેથી 100 રૂપિયાની 12,500ની કિંમતની નકલી નોટો મળી આવી છે.