ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં 15 થી વધુ એમ્પફી થિયેટરો બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ થિયેટરોનો આજદિન સુધી ઉપયોગ કરાયો નથી. અલબત્ત, ધૂળ ચઢેલાં આ થિયેટરની કેટલાક યુવા કલાકારોએ સાફસફાઈ કરી છે.