લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું 272 પ્લસ મિશન જાણે સફળ થઈ રહ્યુ છે અને ગુજરાત કોંગ્રેસના માઠા દિવસો ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. સોમનાથના ધારાસભ્ય જશા બારડે કોંગ્રેસ રામ રામ કર્યા બાદ હવે વધુ બે અગ્રણી નેતાઓએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો છે