અદાણી અને GSPC બંને ગેસ સપ્લાય કરતી કંપનીઓએ સીએનજી અને પીએનજીના ભાવોમાં ઘટાડો કર્યો છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ગેસ સપ્લાય કરતી ગુજરાત ગેસ કંપનીએ ભાવમાં ઘટાડો કર્યો નથી. જેના પરિણામે એક જ શહેરમાં સીએનજી ગેસના ભાવોમાં 14 રૂપિયા જેટલો ફરક જોવા મળી રહ્યો છે. સુરતવાસીઓને સમગ્ર રાજ્ય કરતા મોંઘા ભાવે ગેસ ખરીદવો પડી રહ્યો છે