ગુજરાતના ધ્રાંગધ્રા, અંબાજી અને અમદાવાદ ખાતે પંદર દિવસીય સ્ટોન ફેસ્ટીવલ શરૂ થયો છે. અમદાવાદના અડાલજ ખાતે શનીદેવના મંદીર સામે છ માર્ચ સુધી ચાલનારા ફેસ્ટીવલમાં બાર શિલ્પીઓ પત્થર કારીગીરીના કસબ શીખવશે.