રાજયનાં 3 અલગ અલગ એસ.ટી. સંગઠનો દ્વારા ચાલી રહેલ આંદોલનનો અંત આવ્યો છે. સત્તાવાળાઓ સાથેની વાટાઘાટો બાદ ઉકેલ આવતાં 28મી ફેબ્રુઆરીનાં એક દિવસનાં માસ સીએલ મોકુફ રાખવાની સાથે હડતાળ સમેટી લેવાની જાહેરાત કરવામાં આવી છે