રાજકોટ સીવીલ હોસ્પીટલમાં સુવિધાઓના અભાવ મામલે તંત્રની આંખો ખોલવા ગધેડું લઈ વિરોધ વ્યક્ત કરાયો. રાજકોટ સિવિલમાં પાચં વષૅથી ન્યુરો સર્જન નથી જેના કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓ તરફ તંત્રનું ધ્યાન દોરવા સામાજીક કાર્યકરોએ વિરોધ કર્યો