સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં હવે તમામ પ્રકારના પશુને માત્ર એક કોલ થકી એમ્બ્યુલન્સની સેવા મળશે. પ્રદેશના સાંસદ નટુભાઇ પટેલે એમ.પી.લાડ સ્કીમ થકી એનિમલ એમ્બ્યુલન્સની સેવાનો પ્રારંભ કર્યો છે. દાદરાનગર હવેલીના પ્રશાસન દ્વારા નવી એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાયો છે