Chuntani No Choro, Palanpur, Segment 1 – Tv9 Gujarati


Chuntani No Choro, Palanpur, Segment 1

Video

Police Department Building 60 Million Tax Arrears


સાબરકાંઠા પોલીસ વિભાગમાં આવેલા મકાનોનો 60 લાખ રૂપીયાનો વેરો બાકી છે. જેના કારણે હિંમતનગર પાલિકા અને પોલીસ વિભાગ વચ્ચે વેરા વસુલાતને લઇ વિવાદ સર્જાયો છે. રાજ્યભરમાં દરેક નગરપાલિકાઓ આમતો વેરા વસુલાત માટે કડક પગલાં લેતી હોય છે. પણ સાબરકાંઠાની હિંમતનગરપાલિકા જીલ્લા પોલીસ વડાની કચેરીએ ફકત નોટીસો આપી સંતોષ માને છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરી હિંમતનગર પાલિકામાં 60 લાખનો વેરો બાકી ધરાવે છે. હાલ તો આ મામલો રાજય પોલીસવડા સુધી પહોંચ્યો છે. પોલીસ વિભાગનો છેલ્લા પાંચ વર્ષનો વેરો બાકી બોલે છે. સાબરકાંઠા પોલીસનો આમતો 52 લાખનો વેરો બાકી છે પણ વ્યાજ સહિત આ રકમ 60 લાખ સુધી પહોંચી છે.

Video

At Madh The Mother’s Loss Of Pitch-


ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં જ કચ્છમાં આવેલા માતાના મઢે ઘટ સ્થાપના કરવામાં આવી. ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે પાંચ દિવસની ખડગ તપસ્યાનો પ્રારંભ કરાયો છે. ચૈત્રી નવરાત્રી શરૂ થતાં જ કચ્છના કુળદેવી આશાપુરા માતાજીના સ્થાનકે માઈભક્તોની જમાવડો પણ વધી ગયો

Video

BMW TRAGEDY ACCUSED IN THE CASE OF RELIEF ,AHMEDABAD


અમદાવાદના બહુચર્ચિત BMW હીટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહને એક વર્ષ અને 12 જામીન અરજી બાદ સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. 10 લાખના બોન્ડ પર મંજૂર કરાયેલા જામીન સાથે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને 6 મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના કડક વલણને પરિણામે મૃતકોના પરિવારે ન્યાયપાલિકાની કાર્યવાહી પ્રત્યે સંતોષ વ્યકત કર્યો છે…

Video

JAMNAGAR LOK SABHA BATTLE BETWEEN UNCLE -NIECE


જામનગરમાં છાનેખુણે ચાલતા માડમ પરિવારના કાકા-ભત્રીજી વચ્ચેના ખટરાગને 2014ની લોકસભા ચૂંટણીએ સપાટી પર લાવી દીધો છે. જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા છેલ્લી 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવતા વિક્રમ માડમને રીપીટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપે ખંભાળિયાના ધારાસભ્ય અને વિક્રમ માડમના ભત્રીજી પૂનમ માડમને ટિકીટ આપી છે. પૂનમ માડમ લોકસંપર્કની મદદથી વિક્રમ માડમના છેલ્લા 10 વર્ષના કાર્યકાળનું સરૈવયું કાઢયું હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે જિલ્લાના વિકાસમાં રહી ગયેલી ઉણપો ગણાવી હતી. તેમનું કહેવું છે કે, જામનગર જિલ્લાને ફક્ત એવી જ ટ્રેનો મળી છે જેની અહીંના લોકોને કોઈ જરૂરિયાત નથી. પૂનમબહેનનો આક્ષેપ છે કે, ટ્રેનોને લગતી લોકોની માગણીઓ છેલ્લા 10 વર્ષમાં સંતોષાઈ નથી. એટલું જ નહીં સાંસદની ગ્રાંટનો ઉપયોગ ગામડાંઓમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને બદલે ફક્ત બાંકડાઓ બનાવવામાં વાપરવામાં આવી છે.

Video

Meet Narendra Modi’s team if BJP comes to power – Tv9 Gujarati


While Narendra Modi goes around the country enthusing supporters and trying to win over the undecided, BJP and RSS bigwigs are said to be drawing the contours of what a possible government led by the party could look like.

Video

Modi needs to be treated at a mental hospital : Sharad Pawar – Tv9 Gujarati


In a scathing attack, NCP chief Sharad Pawar said Narendra Modi needs to be “treated in a mental hospital for talking rubbish. He added Modi does not know about the sacrifices of Congress leaders in the freedom struggle. “Modi is talking about Congress Mukt Bharat. Whether Modi knows the sacrifice and contribution of Congress in freedom struggle? Because of Congress’ ideology, we got freedom.

Video

Mumbai : Husband, in laws set woman on fire – Tv9 Gujarati


In Mumbai , A woman is battling for life in hospital after she was set on fire allegedly by her husband and in-laws. Police have arrested them and started investigation to solve the case.

Video

Mumbai : Separate road accidents claim two lives – Tv9 Gujarati


In Mumbai , Separate road accidents claimed two lives and injured 4 including three traffic police. Police have arrested both driver and started inquiry against them.

Video

Dhollywood actress Mamta Soni visits Gujarat’s Gir forest – Tv9 Gujarati


Dhollywood actress Mamta Soni visits Gujarat’s Gir forest

Video

Previous Older Entries

Blog Stats

  • 516,742 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: