ગોધરાના સ્મશાનમાં હૃદય દ્રવી ઉઠે તેવી ઘટના બની છે. બાળ સ્મશાનમાં એક સાથે ત્રણ ત્રણ નવજાત શિશુના મૃતદેહોને કુતરાઓ પીંખી રહ્યા હતા. જો કે, ગ્રામજનોની મદદથી ત્રણેય મૃતદેહોને હિન્દુ ધાર્મિક વિધી મુજબ દફનવિધી કરાઈ હતી.