સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ સ્ટેડિયમમાં રાજ્યસરકાર દ્વારા સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ રનીંગ ટ્રેક અંદાજીત પાંચ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.