જૂનાગઢ સીવીલ હોસ્પીટલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત છે. કાયમી કરવાની માગ સાથે આ સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે.