રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાજકોટના અનેક સંસ્મરણો છે.બાપુએ અંહી પોતાનુ બાળપણ વિતાવ્યુ ,તેમણે રાજકોટના રાજવી અને દિવાન સામે ઉપવાસ કર્યા હતા .આ ઘટનાને 75 વષૅ પૂર્ણ થયા છે ત્યારે વિદ્યાર્થીઓ અને ગાંધીવાદી લોકોએ ઉપવાસ કર્યા હતા.