રાજકોટ શહેરમાં આજી રીવર ફ્રન્ટની વાતો છેલ્લા 10-15 વર્ષોથી શાસકો કરે છે.ત્યારે રાજકોટ મહાનગપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આજી રીવરફ્રન્ટ માટે કન્સલ્ટન્ટની નીમણૂંકને લીંલી ઝંડી આપવામાં આવી હતી.જો કે વિરોધ પક્ષે આને માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવી હતી.