કહેવાય છે ને કે રમખાણો સામાન્ય માણસની દેણ નથી.ગુજરાત રમખાણોના પ્રતિક બનેલા ચહેરા આજે એક થઈ કોમી એકતાની ભાવના ફેલાવવાનું કામ કરી રહ્યા છે.આ ચહેરા છે કુત્તુબુદ્દીન અંસારી અને અશોક મોચી જે એક સમયે રમખાણોના પર્યાય હતા.આજે તેઓ એક થયા છે તેનું માત્ર એક જ કારણ છે કે રમખાણો સામાન્ય માણસની દેણ નથી.