મહેસાણા-અમદાવાદ ટોલરોડ પર ટોલટે~સમાં અચાનક જ 10 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગે ટોલટે~સમાં કરેલાં વધારાનો અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ કર્યો છે. ટોલરોડનાં નિર્માણ ખર્ચ કરતાં પણ વધારે રકમ ખાનગી કંપનીએ વસૂલ કરી લીધી હોવા છતાં વાહનચાલકોને હજી પણ ટોલટે~સ ચુકવવો પડી રહ્યો છે.