આગામી 7 એપ્રીલથી લોકસભા ચૂંટણી યોજાશે. ત્યારે અમદાવાદમાં ચૂંટણી કાર્ડ કઢાવવા માટેનો કાર્યક્રમ શરૂ કરાયો છે. અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા ક્ષેત્રો માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે