અમદાવાદના ખોખરામાં પ્રેમ સંબંધના વિવાદે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. બે પરિવાર વચ્ચે જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થઈ છે. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી છે.