અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પીટલોમાં ચીફ મેટ્રન ની ભરતીને લઈને વિવાદ સજાર્યો છે. જુના કર્મચારીઓને નવી ભરતીને કારણે અન્યાય થયો છે. એટલુ જ નહીં આચારસંહિતામાં તાબડતોબ નવી ભરતીના ઓર્ડર કાઢવાના કિસ્સા સામે આવતા ભરતીમાં ભ્રષ્ટાચારના સંકેત પણ મળી રહ્યા છે.