હોળીનો તહેવાર આવતા જ દક્ષિણ ગુજરાતમાં દારૂની માંગ અતિશય વધી જાય છે. જોકે આ તકનો લાભ લઇ કેટલાક બુટલેગર દમણથી મોટા પ્રમાણમાં દારૂ લઇ ગુજરાતમાં પ્રવેશે છે.ત્યારે સુરતનો એક પોલીસકર્મી પણ આ લાભ ખાંટવામાં લાગી ગયો હતો..જોકે પારડી પોલીસે આ પોલીસકર્મીની સહેજે શરમ ન ધરતા જેલમાં પૂરી દીધો.