ગોપાલક દૂધ ડેરીના નામથી ચાલતી એઝ્સટીંગ માર્કેટિંગ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીએ દૂધ વેચવાની ફ્રેન્ચાઇઝી આપીને કરોડોની છેતરપિંડી કરી છે.કંપની દ્વારા 1500 એજન્ટો પાસેથી 78 મહિના દૂધ આપવાની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી ઓફર કરવામાં આવી હતી.જોકે થોડાક જ મહિનાઓમાં દૂધ આપવાનું બંધ કરી કંપની દ્વારા 130 કરોડની ઠગાઇ કરાઇ છે