નારાયણ સાંઈ કેસના સાક્ષીઓ હવે અસુરક્ષા અનુભવી રહ્યા છે. સુરતના જહાંગીરપુરા આશ્રમનો પૂર્વ સાધક દિનેશ સાક્ષી બન્યો છે. ત્યારે તેની પર બે સાધકોએ એસિડ ફેંકીને હુમલો કર્યો. દિનેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો એક સાધકની પોલીસે ધરપકડ કરી છે.