ઈરાકના બગદાદ શહેરની ખાનગી કંપનીમાં ફસાયેલા નવસારીના 58 પૈકી 31 યુવાન કામદારો માદરે વતન પરત ફર્યા છે, તો બીજી તરફ હજુ પણ 26 જેટલા કામદારો ઇરાકની કંપનીમાં યાતના ભોગવી રહ્યા છે. જેને લઈને નવસારીના બીલીમોરામાં કહી ખુશી કહી ગમનું વાતાવરણ છવાઈ ગયું છે