માથા પર પાઘડી, ગળામાં ભગવા રંગનો ખેસ,આંખો પર સફેદ ચશ્મા,હાથમાં ઘડીયાળ અને દરેક મળનારને અભિનંદ…સહારાપુરના અભિનંદન પાઠકનો આ અંદાજ છે. આ વ્યક્તિને જોતાં જ પ્રથમ નજરે જોનારો મોદી માની બેસે છે.આ જૂનિયર છે મોદી…